Garbh Sanskar – jevu vavishu aevu lanishu (Pregnancy vishe nu A to Z Guidance) (Gujarati): ગર્ભસંસ્કાર – જેવું વાવીશું એવું લણીશું (Gujarati Edition)


Worth: ₹ 430.00
(as of May 11,2021 13:04:04 UTC – Particulars)


આજે સૌ કોઈ ઇચ્છે તો છે કે પોતાને ત્યાં ઉત્તમ અને શ્રેષ્ઠ બાળકનો જન્મ થાય, પરંતુ એ માટે કરવું શું એ વિષેની પૂરતી માહિતી નથી હોતી. આ ઉપરાંત પ્રેગ્નન્સી વિષે જાત જાતની માહિતી સાંભળવામાં અને વાંચવામાં આવતી રહે છે પરિણામે કન્ફ્યુજ થઈ જવાય છે. આ પરિસ્થિતિમાં એવાં ઓથેંટિક સોર્સની જરૂર પડે જે પ્રકટીકલ અને સચોટ માર્ગદર્શન આપે. આ પુસ્તક એટલે જ ખાસ છે. આજે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહેલ તથા પ્રેગ્નન્ટ હોય એ દરેક દંપતીએ આ પુસ્તક ખાસ એટલે વાંચવું જોઈએ કારણ કે આમાં આપેલી માહિતી, જેમ કે, પ્રેગ્નન્સી પ્લાનિંગ કઈ રીતે કરવું જોઈએ ? ઉત્તમ આત્માને આહ્વાન આપવા માટેની સમાગમ વિધિ કેવી હોવી જોઈએ ? પતિ-પત્નીએ આહાર-વિહારમાં કેવી કેવી કાળજી લેવી જોઈએ ? બાળક કંસિવ થઈ જાય પછી દરેક મહિના મુજબ કેવી કેવી સંભાળ રાખવી ? ક્યારે શું ખાવું અને શું ના ખાવું ? ક્યાં આસન, પ્રાણાયામ અને યોગાસન કરવા ? અને કઈ રીતે બેસવું, ઊઠવું, સૂવું ? ગર્ભમાં ક્યાં મહિને બાળકનું ક્યું અંગ વિકસે છે અને એ મુજબ એના ઉત્તમ વિકાસ માટે શું શું કાળજી લઈ શકાય તથા કેવી કેવી એક્ટિવિટી કરવી જોઈએ ? ક્યાં પુસ્તકો વાંચવા – કઈ ફિલ્મો જોવી ? આ ઉપરાંત બાળકના જન્મ બાદ એની કેર કઈ રીતે કરવી ? પ્રસૂતાની સંભાળ કઈ રીતે રાખવી ? બાળકના ઉત્તમ ઘડતર માટે સમયાંતરે બાળકમાં ક્યાં સંસ્કારો કરવા ? નાના-મોટા રોગ માટે ઘરગથ્થુ ઉપચાર શું કરવા ? આ અનેક બાબતો વિષે આ પુસ્તક સંપૂર્ણ અને સચોટ માર્ગદર્શન આપે છે. આજે આપણી પેઢી પાસે આ જે જ્ઞાન આવ્યું છે એ આપણાં ઋષિમુનિઓ પાસેથી, આપણાં વડવાઓના અનુભવના નિચોડરૂપે અને આજના આધુનિક મેડિકલ વિજ્ઞાનના અભ્યાસ થકી. આ ત્રણેય બાબતના સમન્વય થકી બન્યું છે આ પુસ્તક. જો આપણી પાસે ઉત્તમ તથા ઇચ્છિત સંતાન પ્રાપ્ત કરવા માટેનું આવું અદ્ભુત જ્ઞાન છે તો પછી શા માટે એનો લાભ લેવાનું ચુકીએ.

READ  Ikigai : Original Gujarati Edition
iamin.in participates in the Amazon Services LLC Associates Program, an affiliate advertising program designed to provide a means for sites to earn advertising fees by advertising and linking to Amazon.in. Amazon and the Amazon logo are trademarks of Amazon.in, Inc. or its affiliates.iamin.in is a participant in the Amazon Services LLC Associates Program, an affiliate advertising program designed to provide a means for sites to earn fees by advertising and linking to Amazon.in. Some links on this site will lead to a commission or payment for the site owner.